જીતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 12
: મીરા-ભાયંદર શહેરને હચમચાવી નાખનાર અલ્પવયીન બાળકી પર લાંબા સમય સુધી થયેલા યૌન શોષણ
અને બ્લૅકમાલિંગ કેસમાં હવે રાજકીય માહોલ ગરમાયો છે. શિવસેના મહિલા આઘાડીએ આરોપ લગાવ્યો
છે કે ભાજપ કૉર્પોરેટર અનિતા પાટીલે મુખ્ય આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી
તેમને....