• શનિવાર, 13 જૂન, 2026

ફૂટબૉલ વર્લ્ડ કપના પ્રારંભે મેક્સિકો અને કોરિયાનો શાનદાર વિજય

ઉદ્ઘાટન મૅચમાં મેક્સિકોએ દ. આફ્રિકાને 2-0 ગોલથી હરાવ્યું

ઝેક ગણરાજ્ય વિરુદ્ધ દ. કોરિયાનો 2-1થી રોમાંચક વિજય

મેક્સિકો સિટી, તા.12: ફૂટબોલ વર્લ્ડ કપના ઉદ્ઘાટન મેચમાં સહ યજમાન દેશ મેક્સિકોનો સાઉથ આફ્રિકા સામે 2-0 ગોલથી શાનદાર વિજય થયો હતો જ્યારે બીજા મેચમાં દ. કોરિયાએ રોમાંચક ટક્કર પછી ઝેક રિપબ્લિક વિરુદ્ધ 2-1થી રોચક જીત મેળવી હતી. ફીફા વર્લ્ડ કપનો પ્રારંભ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે થયો હતો. સંગીત, રોશની,....

 

ઇ-પેપરના નવા શુલ્ક