• શનિવાર, 13 જૂન, 2026

અમેરિકાએ રશિયન અૉઇલની છૂટ સાથે ટેરિફ પણ ઝીંક્યો : જયશંકર

ફિનલૅન્ડમાં વિદેશપ્રધાનના પશ્ચિમી દેશોનાં વલણ ઉપર સવાલ

નવી દિલ્હી, તા. 12 :  વિદેશપ્રધાન જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ સામેથી ભારતને રશિયાથી તેલ ખરીદવાની અપીલ કરી હતી. ફિનલેન્ડમાં એક કાર્યક્રમમાં જયશંકરે જણાવ્યું હતું કે, અમેરિકા પહેલાં રશિયાથી તેલ ખરીદવાનું કહે છે અને પછી....

ઇ-પેપરના નવા શુલ્ક