• શનિવાર, 13 જૂન, 2026

અફઘાનિસ્તાન સામે પ્રથમ વન ડે

ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે

ધર્મશાલા, તા.12: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની વન ડે શ્રેણીનો પહેલો મુકાબલો શનિવારે ધર્મશાલામાં રમાશે. આ સાથે જ ટીમ ઇન્ડિયા આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપની તૈયારીનો પ્રારંભ કરશે. અફઘાનિસ્તાન વિરુદ્ધની શ્રેણીમાં રોહિત શર્માની ફિટનેસનો ટેસ્ટ થશે અને ઇજાગ્રસ્ત હાર્દિક પંડયાના બેકઆપના....

ઇ-પેપરના નવા શુલ્ક