• શનિવાર, 13 જૂન, 2026

કૉંગ્રેસ નેતા મિનાક્ષી નટરાજનને `સુપ્રીમ' આંચકો

રાજ્યસભાની ઉમેદવારી રદ કરતા નિર્ણયને પડકારતી અરજી નકારતાં કહ્યું, ચૂંટણી પંચમાં જાઓ

નવી દિલ્હી, તા. 12 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતા મિનાક્ષી નટરાજનને આંચકો આપતાં તેમની અરજી ફગાવી દીધી હતી. મિનાક્ષીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી રદ કરતા નિર્ણયને પડકાર્યો હતો. અદાલતે કહ્યું હતું કે, આ મામલામાં સીધી રીટ અરજી સાંભળી ન શકાય. નટરાજનનો વિરોધ હોય તો ચૂંટણીપંચ સમક્ષ અરજી કરે. જસ્ટિસ....

 

ઇ-પેપરના નવા શુલ્ક