• શનિવાર, 13 જૂન, 2026

ગાજવીજ સાથે મેઘસવારી આવી રહી છે, બાવીસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ

દિલ્હીમાં તોફાની પવન, બિહારમાં વીજળી પડતાં 10નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 12 : દેશમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, બિહારના 12 જિલ્લામાં તોફાની વરસાદ વચ્ચે વીજળી પડતાં 10 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. રાજધાની દિલ્હીમાં ગુરૂવારે મોડી રાતે કલાકના 70 કિલોમીટરની ગતિ સાથે તોફાની પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઊડી હતી. ચોથી જૂનના કેરળનો કાંઠો ભીંજવ્યા પછીથી આઠ દિવસમાં....

ઇ-પેપરના નવા શુલ્ક