• શનિવાર, 13 જૂન, 2026

સીંગદાણા અને સીંગતેલની નિકાસમાં અનુક્રમે 11 અને 24 ટકાનો ઘટાડો

અફલાટોક્સિન વિવાદ અને મગફળીના ઊંચા ટેકાના ભાવથી નિકાસ ઘટી

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 12 :  વિતેલા નાણાકીય વર્ષમાં ઇન્ડોનેશિયાનાં અફલાટોક્સિનના મુદ્દે પ્રતિબંધ, વૈશ્વિક બજારમાં ભારતના ઉંચા ભાવ અને ક્વોટા સિસ્ટમ જેવા અવરોધોના કારણે નાણાકિય વર્ષ 2025-26માં ભારતની સીંગદાણાની નિકાસમાં આશરે 11 ટકાનો અને સીંગતેલની નિકાસમાં આશરે 24 ટકાનો ઘટાડો નોંધાયો....

ઇ-પેપરના નવા શુલ્ક