અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 12 : અમદાવાદથી
લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અઈં- 171 દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. આ વિમાન
દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાન દુર્ઘટનાની વરસી પર ફેડરેશન ઓફ ઈન્ડિયન
પાયલટ (એફઆઈપી)એ સમગ્ર દુર્ઘટનાની ન્યાયિક તપાસની સાથે એક ગાઈડલાઈન તૈયાર કરવાની માગ....