મીરા રોડ ભાયંદરમાં રહી મેટ્રીમોની વેબસાઈટથી સંપર્ક કરી છેતરતો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : લગ્ન
કરવા માગતી છૂટાછેડા કરેલી, દિવ્યાંગ અને અસહાય મહિલાઓને પ્રેમ અને લગ્ન કરવાની લાલચ
આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર મીરા ભાયંદર ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-1ની
ટીમે ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે. આરોપીએ ચાર નામે 25થી વધુ મહિલાઓને પોતાની પ્રેમજાળમાં
લપેટી હોવાનું....