નવી દિલ્હી, તા. 12 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ તેમજ હોર્મુઝની નાકાબંધીનાં કારણે વિશ્વમાં ઇંધણનું સંકટ સતત વધી રહ્યું છે. તેલની સપ્લાયને લઈને સામે આવેલા એક અહેવાલે સમગ્ર વિશ્વ માટે જોખમની ઘંટડી વગાડી છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો વર્તમાન પરિસ્થિતિ લાંબો સમય....