રાજકોષીય ખાધનું વર્તમાન લક્ષ્ય 4.3 ટકાથી વધારીને 4.8 ટકા કરવાની વિચારણા
નવી દિલ્હી તા. 12 એજન્સીસ)
: ઈરાન અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા વધી
રહી છે અને તેના પરિણામે ભારત સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યમાં મર્યાદિત વધારો સ્વીકારવા
તૈયાર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવાયું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારે
જીડીપીના 4.3 ટકા જેટલી....