• શનિવાર, 13 જૂન, 2026

`કાલા હિરણ' ફિલ્મ વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટની નોટિસ

બૉલીવૂડ અભિનેતા સલમાન ખાન હવે નવ વિવાદમાં સપડાયો છે. ફિલ્મ કાલા હિરણ: ધ બેટલ ફૉર લેગસી બની રહી છે. નિર્માતા અમિત જાનીએ આ ફિલ્મનું ટીઝર રજૂ કર્યું છે. આ ટીઝરમાં મુખ્ય કલાકારની સ્ટાઈલ અને દેખાવ સલમાન જેવા છે. આથી તે જોઈને સલમાને દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક