• શનિવાર, 13 જૂન, 2026

વર્ષ 2030 સુધીમાં મહારાષ્ટ્રનું અર્થતંત્ર એક ટ્રિલિયન ડૉલરનું થશે : મુખ્ય પ્રધાન

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 12 : મહારાષ્ટ્રને વર્ષ 2047 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટેની યોજના રજૂ કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે અમે શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સક્ષમીકરણ અને સર્વસમાવેશક માનવી વિકાસ એ પાંચ બાબતો ઉપર ભાર મૂકીએ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ....

ઇ-પેપરના નવા શુલ્ક