• શનિવાર, 13 જૂન, 2026

શિલ્પા શેટ્ટીના શૉ `મા હૈ ના'માં બે પેઢી વચ્ચે રસોડામાં જંગ

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હવે કુકિંગ રિયાલિટી શો મા હૈ ના લઈને આવી છે. આમાં બે પેઢી વચ્ચે રસોડામાં જંગ થશે.  ઝી ફાઈવના આ શોમાં પહેલી વાર માતા સાથે સંતાનો રસોડું સંભાળતાં જોવા મળશે. શિલ્પાની સાથે સ્ટેન્ડ અપ કૉમેડિયન ગૌરવ કપૂર આ શોનું સંચાલન કરે છે. તેમાં જાણીતા જેન ઝી ક્રિયેટર્સ મમ્મી સાથે કુકિંગ....

ઇ-પેપરના નવા શુલ્ક