નવી દિલ્હી, તા. 12 : ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદારનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ખરાબ હવમાન છતાં પણ આ વખતે કેદારનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. માત્ર દોઢ મહિનામાં જ 12 લાખથી વધારે ભક્તો બાબા કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. દરરોજ 15 હજારથી વધારે શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચી રહ્યા....