• મંગળવાર, 28 જુલાઈ, 2026

વિદ્યાર્થીઓને કચડવા માગે છે તંત્ર; રાહુલ ફરી સરકાર પર ભડક્યા

દિલ્હીમાં પેલેટગન, બિહારમાં એકે- 47... કૉંગ્રેસ સાંસદના ઉગ્ર પ્રહાર

નવી દિલ્હી, તા. 27 : સીવાનમાં `બિહાર બંધ' દરમિયાન થયેલી હિંસા અને ફાયારિંગની ઘટના બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, દેશમાં વિદ્યાર્થીઓ સામે આખી સિસ્ટમ જીવલેણ બની ચૂકી છે. તેમણે દાવો કર્યો છે કે, બિહારમાં પ્રદર્શન કરી રહેલા....