ગ્લાસગો, તા, 27 : ભારતીય મુક્કેબાજ જાદુમણિ સિંહે પપ કિલો જૂથની સ્પર્ધામાં પાકિસ્તાની બોકસર સુમામા રહેમાન સામે પ-0થી જોરદાર જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જાદુમણિએ પાક. મુક્કેબાજ સામેની જીત કારગિલ યુદ્ધના શહીદોને સમર્પિત કરી હતી. 26 જુલાઇ કારગિલ વિજય દિવસ તરીકે દેશભરમાં....