ભાન્ઝુ નોડવિન ગૅમિંગ અને રસ્ક મીડિયાનું જોડાણ
બેંગલુરુ, તા. 27 : ગ્લોબલ મૅથ લર્નિંગ પ્લૅટફૉર્મ ભાન્ઝુએ ગ્રેડ 7, 8 અને
9ના વિદ્યાર્થીઓ માટે ભારતના પ્રથમ મોટા પાયાની રિયાલિટી-શો-સ્ટાઇલ મૅથેમેટિક્સ ચૅમ્પિયનશિપ
મૅથ બી લોન્ચ કરવા માટે નોડવિન ગામિંગ અને રસ્ક મીડિયા સાથે પાર્ટનરશિપ કરી છે. યુવા
વિદ્યાર્થીઓ મેથેમેટિક્સ સાથે કેવી રીતે જોડાઈ શકે છે તેની પુન:કલ્પના કરવા....