હરારે, તા.27: ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં 3-0ની શાનદાર જીત બાદ ભારતીય ટીમના કપ્તાન શ્રેયસ અય્યરે ઇનચાર્જ કોચ વીવીએસ લક્ષ્મણનો આભાર માન્યો હતો અને તેમની પ્રેરણાથી વિજય પ્રાપ્ત થયાનું જણાવ્યું હતું. હેડ કોચ ગૌતમ ગંભીરને રેસ્ટ અપાયો હતો. આથી ઝિમ્બાબ્વે પ્રવાસમાં લક્ષ્મણે કોચની જવાબદારી સંભાળી....