નવી દિલ્હી, તા.27: હોર્મુઝ જળમાર્ગમાં ઈરાન દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સમુદ્રી માર્ગનું ઉલ્લંઘન કરનાર એક ઓઈલ ટેન્કર નેવલ માઈન્સ એટલે કે દરિયાઈ બારુદી સુરંગ સાથે ટકરાઈ જતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકા સાથે ફરીથી ફાટી નીકળેલા ઘર્ષણને પગલે ઈરાને અગાઉથી જ ચેતવણી આપી રાખેલી કે,....