અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 27 : યુએસ અને ઈરાની દળો વચ્ચેના હુમલાઓ થોભવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં
ઘટાડો થયો છે અને સોમવારે સોનાના ભાવ ફરીથી ઉંચકાવામાં સફળ રહ્યા હતા. ન્યૂયોર્કમાં
સોનું 4100 ડોલરની સપાટીએ ચાલી રહ્યું હતુ. જ્યારે ચાંદીનો ભાવ 59.11 ડોલરની સપાટીએ
ચાલી રહ્યું હતુ. ફુગાવાની ચિંતા અને ચાલુ સપ્તાહે બુધવારે....