નવી દિલ્હી, તા. 27 : સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે, નંદન નીલેકણીનાં નેતૃત્વવાળા ઉચ્ચ સત્તાધારી કાર્યદળ દ્વારા નીટ પરીક્ષાનાં ઓનલાઇન આયોજન અંગે સૂચન પર અમારી નજર રહેશે. ન્યાયમૂર્તિ પી. એસ. નરસિમ્હા અને આલોક આરાધેની ખંડપીઠે કહ્યું હતું કે, કેટલાક નવાં અને લીકથી હટીને સૂચનોની જરૂર છે. ખાસ કરીને નીટ....