અભિનેતા અજય દેવગણે પિતા વીરુના જન્મદિને પોતાની આગામી ફિલ્મ ચૌહામની જાહેરાત કરી હતી. ફિલ્મમાંઅજય મુખ્ય ભૂમિકામાં છે અને હવે તેમાં વિક્રાંત મેસીની ઍન્ટ્રી થઈ છે. વિક્રાંત મહતત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત એકશન થ્રિલર છે. વિક્રાંત આ ફિલ્મમાં અગાઉ ન જોવા મળ્યો....