રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મનોરંજન અને રમતગમતની સુવિધા ઊભી કરાશે
મુંબઈ, તા. 27 : મરીન ડ્રાઈવથી વરલી કોસ્ટલ રોડની બંને તરફ 70 હૅક્ટર જગ્યામાં
હરિયાળી વિકસિત કરવામાં આવશે. કોસ્ટલ રોડ ગાર્ડન પ્રોજેક્ટની જવાબદારી રિલાયન્સ ફાઉન્ડેશનને
આપવામાં આવી છે અને તેમાંની 85 ટકા જગ્યા મુંબઈગરા માટે નિ:શુલ્ક ખુલ્લી રહેશે. બાકીની 15 ટકા જગ્યામાં 15થી વધુ મનોરંજનાત્મક અને
રમતગમત....