કંપનીની આવક છ ટકા વધીને રૂા. 16,500 કરોડ
મુંબઈ તા. 27 (એજન્સીસ) : તાતા પાવર કંપનીએ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક
ગાળામાં મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ગાળાની
સરખામણીએ 11 ટકા વધીને 1,176 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં
કંપનીનો ચોખ્ખો નફો 1,060 કરોડ રૂપિયા....