મુંબઈ, તા. 27 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ મેટ્રો લાઈન-2 પર આગામી બાંદ્રા સ્ટેશનને બાંદ્રા ઉપનગરીય રેલવે સ્ટેશન સાથે જોડતા 278 મીટર લાંબા ફૂટ ઓવરબ્રિજ (એફઓબી)ના નિર્માણ માટે રૂા. 40.99 કરોડનો કોન્ટ્રેક્ટ આપ્યો છે, જે શહેરના મેટ્રો અને ઉપનગરીય રેલ નેટવર્ક....