• મંગળવાર, 28 જુલાઈ, 2026

વેઇટ લિફટર્સ જ્ઞાનેશ્વરી અને રાજા મુથુપાંડીને રજત ચંદ્રક

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં કુલ પ મેડલ સાથે ભારત આઠમા ક્રમે 

ગ્લાસગો, તા. 27: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે વધુ બે રજત ચંદ્રક જીત્યા છે. આથી કુલ પ ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ભારત 8મા ક્રમે આવી ગયું છે. તમામ પાંચ મેડલ વેઇટ લિફટીંગમાં જીત્યા છે. વેઇટ લિફટર્સ રાજા મંથુપાંડી બાદ જ્ઞાનેશ્વરી યાદવે આજે રજત ચંદ્રક કબજે કર્યાં છે. મહિલાઓની પ3 કિલો વજન જૂથ વેઇટ લિફટીંગ સ્પર્ધામાં....