• મંગળવાર, 28 જુલાઈ, 2026

`ધૂમ-4'માં રણબીર કપૂર નથી!

હાલમાં અભિનેતા રણબીર કપૂર આગામી ફિલ્મ રામાયણના પહેલાભાગના ટ્રેલર લૉન્ચમાં વ્યસ્ત છે. આ ટ્રેલર આમ તો 24મી જુલાઈએ રજૂ થવાનું હતું પણ અકળ કારણસર નિર્માતાએ તેની રજૂઆત ટાલી હતી. દરમિયાન જાણવા મળ્યું છેકે રણબીર કપૂર યશરાજ બેનરની ફિલ્મ ધૂમ-4માં નહીં જોવા મળે. રણબીરે જણાવ્યું હતું કે, હું અત્યારે....