અત્યારે ક્વૉટા હેઠળ એક ટકાની કસ્ટમ્સ ડયૂટીમાં રાહત સાથે 200 ટન સોનાની આયાત થાય છે
નવી દિલ્હી, તા. 27 (એજન્સીસ) : ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચેના
વ્યાપાર કરાર હેઠળ સોનાની આયાત માટે ફાળવવામાં આવતી મર્યાદિત આયાત જથ્થાની મંજૂરીમાં વિલંબ થવાથી દેશના સોનાના વેપારમાં અનૌપચારિક અને
ગેરકાયદે વેપાર વધવાની આશંકા સૂત્રોએ વ્યક્ત કરી છે. અત્યારે બન્ને દેશો વચ્ચેના વેપાર....