• મંગળવાર, 28 જુલાઈ, 2026

પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક સામગ્રી બદલ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સને નોટિસ

નવી દિલ્હી, તા. 27 : દિલ્હીના જંતર મંતરે કોકરોચ જનતા પાર્ટીના 36 દિવસના વિરોધ પ્રદર્શન બાદ હવે દિલ્હી પોલીસે સોશિયલ મીડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વાંધાજનક પોસ્ટ, તસવીરો અને વીડિયો હટાવવાનું કામ શરૂ કર્યું છે. જાણકારી અનુસાર દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ મોકલી છે અને પીએમ....