• મંગળવાર, 28 જુલાઈ, 2026

ભારતીય સરહદ નજીક ચીને તહેનાત કર્યાં 11 જે-20 યુદ્ધ વિમાન

નવી દિલ્હી, તા. 27 : ભારતીય સરહદ પાસે ચીને પોતાના સૌથી આધુનિક અને પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ જે-20 માઈટી ડ્રેગનની તૈનાતી ખૂબ જ વધારી દીધી છે. વેંટોર તરફથી જારી નવી સેટેલાઈટ તસવીરોના વિશ્લેષણથી ખુલાસો થયો છે કે ચીને જૂન મહિનાના અંત અને જુલાઈની શરૂઆતમાં ભારત નજીકના બે પ્રમુખ એરબેઝ ઉપર....