• મંગળવાર, 28 જુલાઈ, 2026

શ્રીલંકા પ્રવાસની ટેસ્ટ ટીમ આજે જાહેર થશે

જાડેજા ફિટ: સુંદર, બુમરાહ અને રાણા પર સંશય

મુંબઇ તા.27: શ્રીલંકા પ્રવાસની બે ટેસ્ટ મેચની શ્રેણીની ભારતીય ટીમ મંગળવારે લગભગ જાહેર થશે. પસંદગી સમિતિ ખેલાડીઓના ફિટનેસ રિપોર્ટની રાહમાં છે. રિપોર્ટ મળ્યા બાદ પસંદગી સમિતિની બેઠક મળશે. અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પસંદગી માટે ઉપલબ્ધ રહેશે કારણ કે તે ફિટ જાહેર થઇ ચૂક્યો....