સેવા સક્ષમ, પારદર્શક અને ગુણવત્તાભરી કરવા લેવાયો નિર્ણય
મુંબઈ, તા. 27 : જાહેર આરોગ્ય વિભાગના અખત્યાર હેઠળની સરકારી હૉસ્પિટલોની સેવા
વધુ સક્ષમ, પારદર્શક અને ગુણવત્તાભરી કરવા માટે રાજ્ય સરકારે હૉસ્પિટલો માટે `સ્ટાર
રેટિંગ સિસ્ટમ' શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એ મુજબ ગ્રામીણ હૉસ્પિટલોથી જિલ્લા હૉસ્પિટલો
સુધી, તેમની કામગિરી મુજબ 0થી 5 સ્ટાર સુધી પબ્લિક ક્વાલિટી રેટિંગ....