વિદેશ મંત્રાલયે યુક્રેનના રાજદૂતને બોલાવીને ભારતની ચિંતા પ્રગટ કરી
નવી દિલ્હી, તા. 27 : યુક્રેનનાં ઓડેસા બંદરે ચાર ભારતીયો સાથેનાં વધુ એક વેપારી
જહાજ ઉપર હુમલો થયો છે. ભારતીય દૂતાવાસ દ્વારા આની જાણકારી આપવામાં આવી હતી અને કહેવામાં
આવ્યું હતું કે, જહાજનાં ચાલકદળનાં બે સદસ્ય સુરક્ષિત છે અને બે વિશે હજી સુધી જાણકારી
પ્રાપ્ત થઈ નથી. આ હુમલો એમવી એજીએન રેગ્નર ઉપર....