મુંબઈ, તા. 27 (પીટીઆઇ) : મહરાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આજે તેમના ભાઈ અને શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેને `માતોશ્રી'માં જઈને 66મા જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી. ગત જૂનમાં રાજ ઠાકરેનો જન્મદિન હતો ત્યારે ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્ક વિસ્તારમાં આવેલા `શિવતીર્થ' ખાતે જઈને તેમને અભિનંદન આપ્યા....