નવી દિલ્હી, તા. 27 : સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય શિક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાન સોમવારે પહેલી વખત સંસદમાં પહોંચ્યા હતા. પરિસરમાં પહોંચતા જ ભાજપ અને એનડીએ સાંસદો દ્વારા પ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાન....