બીજિંગ, તા. 27 : ઉત્તર પશ્ચિમ ચીનના એક પ્રવાસન સ્થળે ભારે વરસાદના કારણે અચાનક પૂર આવ્યું હતું. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમજ 23ને ઈજા પહોંચી હતી. સરકારી મીડિયા અનુસાર ગાંસુ પ્રાંતના ડિંગ્શી શહેરમાં એક સુંદર સ્થળે અચાનક પહાડ ઉપરથી પૂર આવ્યું હતું અને વિસ્તારમાં ફરી વળ્યું હતું. આ વિસ્તાર ગરમીના સમયની લોકપ્રિય....