શેરડી, મકાઈ, સાબુદાણા, કંદ, બટાટા અને શેવાળને પ્રોત્સાહન અપાશે
મુંબઈ, તા. 27 : પ્લાસ્ટિકના વપરાશમાં 30 ટકાનો ઘટાડો કરવાની દૃષ્ટિથી મહારાષ્ટ્ર
સરકારે શુક્રવારે રાજ્યની પહેલી બાયોપ્લાસ્ટિક
નીતિ જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ શેરડી, મકાઈ, સાબુદાણા, કંદ, બટાટા અને શેવાળ
જેવા રીન્યુએબલ જૈવિક સ્રોતમાંથી તૈયાર થનારા પર્યાવરણપૂરક બાયોપ્લાસ્ટિક ઉદ્યોગોને
પ્રોત્સાહન આપવાનો.....