વિશ્વના સૌથી વામનકદના ડૉ. ગણેશ બારૈયા અને તેમના ગુરુ ડૉ. દલપતભાઈ કાતરિયાને ઊંઇઈનું આમંત્રણ
ભાવનગર, તા. 27 : ભાવનગરની સર ટી. હૉસ્પિટલના મેડિકલ અૉફિસર અને વિશ્વના સૌથી
વામનકદ ધરાવતા તબીબ ડૉ. ગણેશ બારૈયા તેમ જ તેમના માર્ગદર્શક ગુરુ ડૉ. દલપતભાઈ કાતરિયાને
બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત પ્રસિદ્ધ ક્વિઝ શૉ' કૌન બનેગા કરોડપતિ'
(KBC)માંથી ખાસ આમંત્રણ મળ્યું....