• મંગળવાર, 28 જુલાઈ, 2026

ઈરાનને ટ્રમ્પની ફરીવાર ધમકી

રાષ્ટ્રપતિએ કહ્યું, અમેરિકા પાસે સૌથી વધુ હથિયાર 

ભીષણ યુદ્ધને પાંચ મહિના પૂરા

વોશિંગ્ટન, તા. 27 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઇરાનને ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા પાસે હથિયાર ખતમ નથી થઇ રહ્યાં. અમારી પાસે દુનિયાનાં સૌથી વધુ હથિયાર છે, જરૂરતથીયે વધુ. ઇરાન સાથે લગાતાર ટકરાવથી અમેરિકાનો ઈન્ટરસેપ્ટર મિસાઇલ ભંડાર ઘટી રહ્યો છે, તેવા અહેવાલો વચ્ચે ટ્રમ્પે આવી....