કિવિઝના સૌથી સફળ બેટરની 16 વર્ષની કેરિયરનો અંત
લંડન તા.12: ઈંગ્લેન્ડના
પ્રવાસ દરમિયાન જ અચાનક ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટધર કેન વિલિયમ્સને
તત્કાલ પ્રભાવથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. આ સાથે જ કિવિઝના આ
સૌથી સફળ બેટરની 16 વર્ષની ઈન્ટરનેશનલ કેરિયરનો અંત આવ્યો છે. 35 વર્ષીય કેન વિલિયમ્સન
ન્યુઝીલેન્ડ તરફથી સૌથી....