• સોમવાર, 15 જૂન, 2026

કૉંગ્રેસને બદલે રાષ્ટ્રવાદી (શરદ પવાર) એનડીએમાં જોડાયા : આઠવલે

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી (શરદ પવાર)ને કૉંગ્રેસમાં ભળી જવાની વાતોને પગલે આરપીઆઈ (આઠવલે) અને કેન્દ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે, તેના કરતા શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં સામેલ થવું જોઈએ. આઠવલેએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં મેં જ શરદ પવારને તેમનો પક્ષ કૉંગ્રેસમાં સામેલ કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ