• સોમવાર, 15 જૂન, 2026

પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન કરનારી મહિલાએ ઘર છોડયું

પ્રેમીના પરિવારજનો ત્રાસ આપતા હોવાનો આરોપ 

નાંદેડ, તા. 14 (પીટીઆઈ): પિતા અને ભાઈએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મારી નાખેલા પ્રેમી સક્ષમ તાટેના મૃતદેહ સાથે લગ્ન કરી તેના પરિવારમાં રહેતી આંચલ મામીદવારે તેના પ્રેમીનું ઘર છોડી દીધું છે. પ્રેમીના પરિવારજનો ત્રાસ આપતા હોવાનું કારણ આંચલે આપ્યું છે. આંચલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ