ટ્રસ્ટની અપીલને પગલે યોગી સરકારે ત્રણ સભ્યની તપાસ સમિતિ નીમી
અયોધ્યા, તા.14 : અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિર મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા
ગોલખ (હૂંડી)માં પધરાવાતી દાન રાશી તેમ જ દાગિનાની ચોરીના આક્ષેપોથી રાજકીય વિવાદ શરૂ
થયો છે. ટ્રસ્ટના અૉડિટ અને સીસીટીવીની તપાસમાં અનિયમિતતાઓ ધ્યાનમાં આવ્યા બાદ બે કર્મચારીઓ
ઉપર શંકા જતા અમની પાસેથી મળેલી મોટી.....