નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહીનો નિર્દેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ખાવા પીવાના પેકૅજિંગ બાબતે ધ ફૂડ સેફ્ટ ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અૉથોરિટી અૉફ ઈન્ડિયા
(એફએસએસએઆઈ)એ એક મહત્વની ઍડ્વાઈઝારી આપ છે. એફએસએસએઆઈ)એ દેશભરના તમામ ફૂડ બિઝનેસ અૉપરેટરોને
નિર્દેશ આપ્યા છે કે ખાદ્ય પદાર્થ અને એના પેકૅજિંગમાં મેટલની પીન, તાર કે આ પ્રકારની.....