• મંગળવાર, 14 જુલાઈ, 2026

પાલઘરમાં બે બહેનો પર બળાત્કારનો આરોપી ભરૂચમાં પકડાયો

પાલઘર, તા. 14 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લામાં દહાણુમાં બે બહેનો પર કથિત બળાત્કાર અને બ્લેકમેલના બનાવ સંબંધે પોલીસે ગઈકાલે રાત્રે ભરૂચમાંથી 23 વર્ષના આરોપીની ધરપકડ કરી છે. દહાણુમાં બે સપ્તાહ પહેલાં બે બહેનો ઉપર બળાત્કાર અને બ્લેકમેલનું પ્રકરણ બહાર આવ્યું પછી ભારે ઊહાપોહ મચી ગયો.....