શેમેન કેમ્પબેલે 122મી ઇનિંગમાં પહેલી અર્ધસદી કરી
સાઉથમ્પટન, તા.14 : આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ-2ના મેચમાં ઉલટફેર
થયો હતો. વર્તમાન ચેમ્પિયન ન્યુઝીલેન્ડ મહિલા ટીમ સામે વેસ્ટ ઇન્ડિઝનો એક દડો બાકી
રહેતા 7 વિકેટે રોમાંચક વિજય થયો હતો. ન્યુઝીલેન્ડના 6 વિકેટે 162 રન થયા હતા. વિન્ડિઝ
ટીમ રસાકસી પછી 19.5 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી....