ગિરગામની મંગલવાડી વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 14 : વિદ્યાવિહાર, ઘાટકોપર અને દાદર બાદ આજે (રવિવારે) ગિરગામના
મંગલવાડી વિસ્તારમાં સવારે સફેદ પટ્ટા મારવામાં આવ્યા હોવાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ
અને મનસેના નેતાઓએ વિરોધ વ્યક્ત કરી તાત્કાલિક આ સફેદ પટ્ટા ભૂંસી નાખવા ઉપરાંત આવા
પટ્ટા કરનારા સામે કાર્યવાહી કરવાની માગણી કરી....