હાઈ કોર્ટે ગેરશિસ્ત ગણાવી હકાલપટ્ટીને યોગ્ય ગણાવી
મુંબઈ, તા.14 (પીટીઆઇ) : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ના અધિકારીની અનધિકૃત
ગેરહાજરીની વિપરિત અસર જાહેર જનતાના હિતો ઉપર થાય છે અને એ ગંભીર ગેરશિસ્ત ગણાય, એમ
જણાવીને બૉમ્બે હાઇ કોર્ટે આરબીઆઇએ હકાલપટ્ટી
કરી એ કર્મચારીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અરજીકર્તા અનિમેશ બાકુલી.....