• સોમવાર, 15 જૂન, 2026

મહિલા ટી-20 વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ભારતનો 64 રને શક્તિશાળી વિજય

પ્લેયર અૉફ ધ મૅચ દીપ્તિ શર્માની 5 વિકેટ અને સ્મૃતિ મંધાનાની અર્ધસદી

એજબેસ્ટન તા.14: સ્મૃતિ મંધાનાની આક્રમક અર્ધસદી (68) અને બાદમાં સ્પિનર દીપ્તિ શર્માની પ વિકેટની મદદથી મહિલા ટી-20 વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ભારતનો 64 રને શક્તિશાળી વિજય થયો હતો. ભારતના 6 વિકેટે 170 રનના જવાબમાં પાક. મહિલા ટીમ 17 ઓવરમાં 106 રને ઘૂંટણિયે પડી ગઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્માએ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ